જેતપુરની દેવ બ્લડ બેંકના ફ્રીજમાંથી દારૂની બોટલો મળી, નશામાં ધૂત સંચાલકની ધરપકડ

 

રાજકોટના જેતપુરમાં દેવ બ્લડ બેંકમાંથી દારૂની બોટલો મળી આવી હતી. બ્લડ બેંકના ફ્રીજમાં સંતાડેલી દારૂની બોટલો મળી આવી હતી. નશામાં ધૂત બ્લડ બેંકના સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી.


Post a Comment

أحدث أقدم

Crime News

Sports